Type Here to Get Search Results !

અમારા whatssap ગ્રુપ માં જોડાવો

GSSSB બિન સચિવાલય ક્લાર્ક Eligible અને Ineligible List 2022

 GSSSB બિન સચિવાલય ક્લાર્ક : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓ તેમજ મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરીઓ માટે કારકુન અને


 સચિવાલયના વિવિધ વિભાગો માટે ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ – 3 અને સંવર્ગની કુલ-૩૯૦૧ જગાઓ માટે જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮-૧૯, મંડળ દ્વારા લેવાયેલ પ્રથમ તબક્કાની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા અને બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફીએન્સી ટેસ્ટને અંતે લાયક ઠરેલ ૫૮૫૫ ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી મંડળની વેબસાઈટ પર મુકવામાં આવેલ હતી.

પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ સાથે સામેલ રાખેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના ૫૬૨૦ ઉમેદવારો Eligible અને ૨૩૫ ઉમેદવારો Ineligible ઠરેલ છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવી.

GSSSB બિન સચિવાલય ક્લાર્ક

જાહેરાત ક્રમાંક૧૫૦/૨૦૧૮૧૯
પોસ્ટ નામબિનસચિવાલય ક્લાર્ક, ઓફીસ આસિસ્ટંટ
કુલ જગ્યા ૩૯૦૦+
લેખિત પરીક્ષા યોજાયેલ તારીખ24 એપ્રિલ 2022
કોમ્પ્યુટર પરીક્ષા યોજાયેલ તારીખ19/07/2022 થી 23/07/2022
25/07/2022 થી 30/07/2022
પોસ્ટ પ્રકારડોક્યુમેન્ટ વેરિફિકેશન
સંસ્થાનું નામ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (gsssb)
સત્તાવાર વેબ સાઈટgsssb.gujarat.gov.in


નોંધ:- ઉપરોક્ત ઉમેદવારો આ બાબતે જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમણે તા.૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં કચેરી સમય દરમિયાન તેઓનાં કન્ફર્મેશન નંબર સાથે મંડળની કચેરી ખાતે રુબરૂ રજૂઆત કરવાની રેહેશે, ત્યાર બાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવછે નહિ.
ઓફિશ્યલ જાહેરાતઅહીંથી વાંચો
બિન સચિવાલય ક્લાર્ક Eligible ઉમેદવાર લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો
બિન સચિવાલય ક્લાર્ક Ineligible ઉમેદવાર લીસ્ટઅહીંથી ડાઉનલોડ કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad