જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 : ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ આપમાં આવે છે. આ પ્રવેશ માટે હાલ ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ધોરણ 6 માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઇ ગયેલ છે.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023
પોસ્ટ ટાઈટલ | નવોદય વિદ્યાલય ધોરણ 6 એડમિશન 2023-24 |
પોસ્ટ નામ | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ જાહેર |
પ્રવેશ | ધોરણ 6 |
વર્ષ માટે પ્રવેશ | 2023-24 |
અરજી છેલ્લી તારીખ | 31-01-2023 |
પરીક્ષા તારીખ | 29-04-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://navodaya.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24
અરજી શરૂ તારીખ | 02/01/2023 |
અરજી છેલ્લી તારીખ | 31/01/2023 |
પ્રવેશ પરીક્ષા તારીખ | 29/04/2023 |
ક્રમ | વિષય | પ્રશ્ન | માર્ક્સ | સમય |
1 | મેન્ટલ એબિલીટી ટેસ્ટ | 40 | 50 | 60 મિનિટ |
2 | એરીથમેટીક ટેસ્ટ | 20 | 25 | 30 મિનિટ |
3 | લેન્ગવેજ ટેસ્ટ | 20 | 25 | 30 મિનિટ |
કુલ | 80 | 100 | 2 કલાક |
નોંધ : ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા ફરજીયાત સત્તાવાર જાહેરાત વાંચી લેવી અને પછી જ અરજી કરવી.
જાહેરાત | અહીં ક્લિક કરો |
વિગતવાર માહિતી | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023 FAQs
જવાહર નવોદય વિદ્યાલયના ક્યારથી ફોર્મ ભરાશે?
અરજી શરૂ તારીખ: 02/01/2023
જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ?
અરજી છેલ્લી તારીખ: 31/01/2023
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ ક્યારે મળી શકે?
ઉમેદવાર ધોરણ 5 (પાંચ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ ફ્રોમ કઈ વેબ સાઈટમાં ભરાઈ છે?
નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા તારીખ કઈ છે?
પ્રવેશ પરીક્ષા તારીખ: ૨૯ એપ્રીલ ૨૦૨૩