ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરિણામ 2022 લાઈવ | Gujarat Assembly Election 2022 Result live | ભાજપના ઉમેદવારો નું લિસ્ટ | કોંગ્રેસ ના ઉમેડવારોનું લિસ્ટ | Aap ઉમેદવારોનું લિસ્ટ
ભારતીય ચૂંટણી પંચે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું જે અનુસાર ૧ અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થશે અને ૮ ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થશ
નવા મંત્રી મંડળ માં કોને કોને મળ્યા સ્થાન જોવા માટે અહીં ક્લિક કરો
Important Links
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે.
પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર
ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે.
17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે.
ગુજરાતના તમાંમ મતવિસ્તારમાં ઉભેલા ઉમેદવારની pdf
પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.