Type Here to Get Search Results !

અમારા whatssap ગ્રુપ માં જોડાવો

ભાજપ ઉમેદવારોની યાદી 2022, જાણો અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી

 ભાજપ ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હોમટર્ફ પર આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ છે. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં ભાજપને સારી ટક્કર આપી હતી



ભાજપ ઉમેદવારોની યાદી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ થઈ રહી છે.સત્તાનાં સંગ્રામમાં તમામ પક્ષોના આગેવાનોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.એક બીજા પર આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે.રોજ રોજ સભાઓ થઈ રહી છે.ઉમેદવારોના નામોની જાહેરાતો થઈ રહી છે. કોઈ નેતા નામ જાહેર થતાં ખુશ છે તો કોઈ નેતા રોષે ભરાયા છે. ત્યારે દિવસભરની તામામ રાજકીય અપડેટ માટે માહિતી એપ લઈને આવ્યુ છે ઈલેક્શન રાઉન્ડ અપ ન્યુઝ બુલેટિન.જેમાં દિવસભરની તમામ મહત્વની રાજકીય ખબરોનો ચિતાર મળશે સંક્ષિપ્તમાં. બુલેટિન જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની યાદી 2022

ક્રમજિલ્લાનું નામબેઠકનું નામઉમેદવારના નામ
1કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
3કચ્છભુજકેશવલાલ પટેલ
4કચ્છઅંજારત્રિકમ છાંગા
5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
7બનાસકાંઠાવાવસ્વરુપજી ઠાકોર
8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
9બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરી
10બનાસકાંઠાદાંતા(ST)લધુભાઈ પારઘી
11બનાસકાંઠાવડગામ(SC)મણિભાઈ વાઘેલા
12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
15બનાસકાંઠાકાંકરેજકીર્તિસિંહ વાઘેલા
16પાટણરાધનપુર
17પાટણચાણસમાદિલી ઠાકોર
18પાટણપાટણ
19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
20મહેસાણાખેરાલુ
21મહેસાણાઊંઝાકિરીટ પટેલ
22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર
24મહેસાણાકડી(SC)કરશન સોલંકી
25મહેસાણામહેસાણામુકેશ પટેલ
26મહેસાણાવિજાપુરરમણ પટેલ
27સાબરકાંઠાહિંમતનગર
28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
30સાબરકાંઠાપ્રાંતિજ
31અરવલ્લીભિલોડાપૂનમ વરંડા
32અરવલ્લીમોડાસાભિખૂભાઈ પરમાર
33અરવલ્લીબાયડ
34ગાંધીનગરદહેગામ
35ગાંધીનગરગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોર
36ગાંધીનગરગાંધીનગર નોર્થ
37ગાંધીનગરમાણસા
38ગાંધીનગરકલોલ
39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
40અમદાવાદસાણંદ
41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
43અમદાવાદવટવા
44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
46અમદાવાદનિકોલજગદીશ પંચાલ
47અમદાવાદનરોડાપાયલ કુકરાણી
48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન
49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
50અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલ
51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
52અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
54અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસ
55અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા
57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ
58અમદાવાદધોળકાકિરીટ ડાભી
59અમદાવાદધંધુકાકાનન ડાભી
60સુરેન્દ્રનગરદસાડા(SC)પી.કે. પરમાર
61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
62સુરેન્દ્રનગરવઢવાણજિજ્ઞા પંડ્યા
63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
65મોબીમોરબીકાંતિ અમૃતિયા
66મોરબીટંકારાદુર્લભજી
67મોરબીવાંકાનેરજીતુ સોમાણી

68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ
69રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા
71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુંબેન બાબરીયા
72રાજકોટજસદણકુંવરજી બાવળિયા
73રાજકોટગોંડલગીતાબા જાડેજા
74રાજકોટજેતપુરજયેશ રાદડિયા
75રાજકોટધોરાજી
76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા
77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ
78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા
79જામનગરજામનગર સાઉથઅકબરી
80જામનગરજામજોધપુરચિમન સાપરિયા
81દ્વારકાખંભાળિયા
82દ્વારકાદ્વારકાપબુભા
83પોરબંદરપોરબંદરબાબુ બોખરીયા
84પોરબંદરકુતિયાણા
85જૂનાગઢમાણાવદરજવાહર ચાવડા
86જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
87જૂનાગઢવિસાવદરહર્ષદ રિબડિયા
88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
89જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
90ગીર સોમનાથસોમનાથમાસિંહ પરમાર
91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
92ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા

93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
94અમરેલીધારીજે.વી કાકડીયા
95અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
96અમરેલીલાઠીજનક તડાવિયા
97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
98અમરેલીરાજુલાહિરા સોલંકી
99ભાવનગરમહુવા-શિવા ગોહિલ
100ભાવનગરતળાજા
101ભાવનગરગારિયાધાર
102ભાવનગરપાલિતાણા
103ભાવનગરભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
104ભાવનગરભાવનગર ઈસ્ટ
105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી
108આણંદખંભાત
109આણંદબોરસદ
110આણંદઆંકલાવ
111આણંદઉમરેઠગોંવિદ પરમાર
112આણંદઆણંદ
113આણંદપેટલાદ
114આણંદસોજીત્રા
115ખેડામાતર
116ખેડાનડિયાદ
117ખેડામહેમદાવાદ
118ખેડામહુધા
119ખેડાઠાસરા
120ખેડાકપડવંજ
121ખેડાબાલાસિનોર
122મહીસાગરલુણાવાડા
123મહીસાગરસંતરામપુર(ST)
124પંચમહાલશહેરા
125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર
126પંચમહાલગોધરા
127પંચમહાલકલોલ
128પંચમહાલહાલોલ
129દાહોદફતેપુરા(ST)
130દાહોદઝાલોદ(ST)
131દાહોદલીમખેડા(ST)
132દાહોદદાહોદ (ST)
133દાહોદગરબાડા(ST)
134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ
135વડોદરાસાવલીકેતન ઇનામદાર
136વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલ
137વડોદરાડભોઈશૈલેષ મહેતા
138વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલ
139વડોદરાસયાજીગંજ
140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
142વડોદરામાંજલપુર
143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
144વડોદરાકરજણઅક્ષય પટેલ
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)
147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી
148નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના વસાવા
149નર્મદાદેડિયાપાડા (ST)
150ભરૂચજંબુસરડી.કે. સ્વામી
151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
152ભરૂચઝગડિયા(ST)દીપેશ વસાવા
153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
154ભરૂચઅંકલેશ્વરઇશ્વ પટેલ
155સુરતઓલપાડમુકેશ પટેલ
156સુરતમાંગરોળગણપત વસાવા
157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ
158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા
160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર
161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી
162સુરતકરંજપ્રવિણ ઘોઘારી
163સુરતલિંબાયતસંગીતા પાટીલ
164સુરતઉધનામનુ પટેલ
165સુરતમજૂરાહર્ષ સંઘવી
166સુરતકતારગામવિનુ મોરડિયા
167સુરતસુરત વેસ્ટપુર્ણેશ મોદી
168સુરતચોર્યાસી
169સુરતબારડોલી(SC)ઇશ્વર પરમાર
170સુરતમહુવા (ST)મોહન ડોડિયા
171તાપીવ્યારા (ST)મોહન કોંકણી
172તાપીનિઝર (ST)જયરામ ગામિત
173ડાંગડાંગ (ST)વિજય પટેલ
174નવસારીજાલોલપોરરમેશ પટેલ
175નવસારીનવસારીરાકેશ દેસાઈ
176નવસારીગણદેવી(ST)નરેશ પટેલ
177નવસારીવાંસદા(ST)પિયુષ પટેલ
178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ
179વલસાડવલસાડભરત પટેલ
180વલસાડપારડીકનુ દેસાઇ
181વલસાડકપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર

પ્રેસ નોટ:                   અહીંથી જુઓ
વોટ્સએપ ગ્રુપમાં જોડાવો : અહીં કલીક કરો


મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે ,  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad