Type Here to Get Search Results !

અમારા whatssap ગ્રુપ માં જોડાવો

મોરબીમાં બનેલી દુર્ઘટના વિશે વિગતવાર ચર્ચા

 મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે.



મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે

મોરબીમાં ઝુલતા બ્રિજ પર આજે રવિવારનો તહેવાર હોવાથી અનેક લોકો રજાઓ માણવા અહીં આવ્યા હતા, જેમાં લોકો પુલ પર મોજ-મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. લોકો સેલ્ફી લઈ રહ્યા છે. તેટલું જ નહીં, કેટલાંક યુવાનો પુલને લાત મારી રહ્યા હોય તેવું પણ દેખાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, પુલ પર મોટા પ્રમાણમાં લોકો જોવા મળી રહ્યા છે.

વિડિઓ જોવા અહીં ક્લિક કરો 

મોરબી જિલ્લો ભારતના 67 માં સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટ, 2013 ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે. જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી 35 કિલોમીટર અને રાજકોટથી 60 કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે.

 99 મૂર્તકોન યાદી

💢  દૂર્ઘટનામાં મોતને ભેટેલા 99 મૃતકોની યાદી જાહેર


1. સુજલ હરેશભાઈ ચાવડા

2. હનીફભાઈ હુસેનભાઇ કુંભાર

3. ઇલાબેન મહેશભાઈ છત્રોલા

4. આયુબેન ધમભા ગોખરુ (ગઢવી)

5. કિરણબા પ્રતાપસિંહ જાડેજા – શનાળા

6. ભવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ – શનાળા

7. જેનવીબેન હરેશભાઈ અમૃતિયા – ખાનપર

8. ચિરાગ કાનજીભાઈ- જૂનાગઢ, માણાવદર

9. નીતિન પ્રાણજીવનભાઈ વડગામા- રાજકોટ

10. નરેશભાઈ ભીખાભાઈ સોલંકી- માળીયા

11. હાર્દિક અશોકભાઈ ફળદુ- હળવદ

12. મુકસાનાબેન રસીદભાઈ ચૌહાણ- ગોંડલ

13. અનિસાબેન આરીફશા સાહમદાર

14. આફ્રીદશા આરીફશા સાહમદાર

15. ચેતન બેચરભાઈ પરમાર-નવા દેવળીયા

16. મહમદ ઇલીયાસ- સોઓરડી મોરબી

18. રોશનબેન ઇલિયાસભાઈ સો ઓરડી મોરબી

19. શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા- બોની પાર્ક

20. ભૌતિકભાઈ સોઢીયા- કોયલી ખોડાપીપર

22. સુહાન ઓસમાણભાઈ વીસીપરા

23. આવેશ ઓસમાણભાઈ વીસીપરા

24. માહીબેન દર્શનભાઈ જોટીયાણી- મોરબી

25.ધ્રુવીબેન મહેશભાઈ મોરવાડિયા- મોરબી

26. ધારાબેન હરેશભાઈ અમૃતિયા- શ્રી કુંજ, મોરબી

27. યશભાઈ દેવદાનભાઈ કુંભારવડિયા- મોરબી

28. માયા રૂપેશ ડાભી- કપૂરની વાડી- મોરબી

29. સોહમ મનોજભાઈ દાફડા- સરપદડ, પડધરી

30.રેશમબેન જુમ્માભાઈ અરજણભાઈ- કાંતિનગર, મોરબી

31. જાડેજા જયાબા ગંભીરસિંહ- શનાળા, મોરબી

32.જાડેજા અસ્મિતાબા પ્રદ્યુમનસિંહ- શનાળા, મોરબી

33. જુમ્માભાઇ સાજનભાઈ- કાંતિનગર, મોરબી

34. ફૈઝાન જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

35. ગુડિયા જુમ્માભાઈ- કાંતિનગર, મોરબી

36. હુસેન દાઉદભાઈ- રાપર

37. એઝાઝશાહ અબ્દુલશાહ- વીસીપરા, મોરબી

38. ગડુબેન ગૌતમભાઈ પરમાર- ખીજડીયા, ટંકારા

39. સાનિયા રસિકભાઈ ચૌહાણ- ગોંડલ

40. પરમાર ધ્વનિબેન નરેન્દ્રભાઈ

41. ફળદુ મિરલબેન હાર્દિકભાઈ

42. પરમાર સંગીતાબેન ભુપતભાઈ

43. ઝાલા સતિષભાઈ ભાવેશભાઈ

44. મનસુખભાઈ છત્રોલા

45. નૈતિક મહેશભાઈ સોઢીયા

46. ભૂમિકાબેન રાયધનભાઈ

47. કુંભારવાડીયા રાજ ભગવાનભાઈ

48. શાબાન આસિફ મકવાણા

49. મુમતાઝ હબીબ મકવાણા

50. પાયલ દિનેશભાઇ

51. નફસાના મહેબૂબભાઈ

52. એકતા ચિરાગભાઈ જીવાણી

53. પૂજાબેન ખીમજીભાઈ

54. ભાવનાબેન અશોકભાઈ

55. મિતલબેન ભાવેશભાઈ ભીંડી

56. સોનલ પ્રશાંતભાઈ મકવાણા

57. જગદીશભાઈ રાઠોડ

58. કપિલભાઈ રાણા

59. મેરુભાઈ ટીડાભાઈ

60. સંદીપભાઈ રાજેશભાઇ

61. ભુપતભાઇ છગનભાઇ પરમાર

62. આરવ ભાર્ગવભાઈ દેત્રોજા

63. ઉષાલા ભૂપતસિંહ ઝાલા -કોંઢ

64. મિતુલ મોહનભાઇ દંડીયા રહે – ગૂંદાસરા

65. રવિ રમણિકભાઈ પરમાર

66. શિવરાજ પ્રદ્યુમ્નસિંહ જાડેજા – શનાળા

67. ધવલભાઈ જયેશભાઈ દોશી

68. અરુણભાઈ મનુભાઈ વાઘેલા

69. ફિરોઝભાઈ નિમાભાઈ સુમરા

70. રાજ દિનેશભાઇ દરિયા

71. મહેશ વશરામભાઈ મકવાણા

72. અશોક જેસિંગભાઈ ચાવડા

73. ખલીફા અમિત રફીકભાઈ

74. હંસાબેન રૂપેશભાઈ ડાભી

75. મિત્રાજસિંહ અરવિંદસિંહ જાડેજા

76.અલ્ફાઝખાન પઠાણ

77. ભરતભાઇ ચોકસી

78. પ્રશાંતભાઈ મકવાણા

79. વસીમભાઈ અલીભાઈ સુમરા

80. હબીબુદ શેખ

81. ચિરાગભાઈ રાજુભાઇ મૂછડીયા

82.ધાર્મિક રાજુભાઈ મૂછડીયા

83.પ્રિયંકાબેન પ્રભુભાઈ ગોગા

84.ગૌતમભાઈ હેમંતભાઈ પરમાર

પૃથ્વી મનોજભાઈ 86.ભવિકભાઈ દેત્રોજા

87.ભૂમિબેન હરેશભાઈ અમૃતિયા

88. નસીમબેન બાપુશા ફકીર

89. નફીષાબેન મહેબૂબભાઈ

90. તુષાર રૂપેશભાઈ ડાભી

91. પ્રવિણસિંહ રઘુભા ઝાલા

92. કુંજલબેન શૈલેષભાઇ રૈયાણી

93. શાહનવાઝ બાપુશા -જામનગર

94. ઓસમાણભાઈ તારભાઈ સુમરા – મોરબી

95. વિજયભાઈ ગણપતભાઈ રાઠોડ

96 ધ્રુવીબેન ભાવેશભાઈ ભીંડી- દરબારગઢ, મોરબી

97 નિસર્ગ ભાવેશભાઈ ભીંડી – માણેકવાડા

98.નિષાબેન સતીષભાઈ દેસાઈ -આલાપ રોડ, મોરબી

99. મીરાબેન હર્ષભાઇ ઝાલાવાડિયા- રાજકોટ

આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે. મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે. મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી 9,60,329 અને વિસ્તાર 4871.5 ચોરસ કિમી છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે.

મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “”પેરિસ ઓફ ધ ઇસ્ટ”” તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, 1979ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-2 બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું.

ત્યારબાદ 26 મી જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબીને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad