Type Here to Get Search Results !

અમારા whatssap ગ્રુપ માં જોડાવો

SBI ક્લાર્ક ભરતી 2022 – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી

 SBI ક્લાર્ક ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


બેંકનું નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામજુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યાઓ5008
જાહેરાત ક્રમાંકCRPD/CR/2022-23/15)
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
ઓફિશિયલ વેબસાઈટSbi.co.in
 આ પણ વાંચો : ગુજરાત ના તમામ ગામના નકશા ડાઉનલોડ કરો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022
SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:

રાજ્યજગ્યાઓ
ગુજરાત353
દિવ અને દમણ04
કર્ણાટક316
મધ્યપ્રદેશ389
છત્તીસગઢ92
પશ્ચિમ બંગાળ340
અંદમાન અને નિકોબાર10
સિક્કિમ26
ઓરિસ્સા170
જમ્મુ કાશ્મીર35
હરિયાણા05
હિમાચલ પ્રદેશ55
પંજાબ130
તમિલનાડુ130
પોન્ડુચેરી07
દિલ્હી32
ઉત્તરાખંડ120
તેલંગાણા225
રાજસ્થાન284
કેરળ270
લક્ષદ્વીપ04
ઉત્તરપ્રદેશ682
મહારાષ્ટ્ર747
ગોવા50
અસમ258
અરુણાચલ પ્રદેશ15
મણિપુર28
મેઘાલય23
મિઝોરમ10
નાગાલેન્ડ15
ત્રિપુરા10
કુલ જગ્યાઓ5008
 આ પણ વાંચો : ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022

SBI ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત

કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.

SBI કલાર્ક ભરતી વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

 આ પણ વાંચો : ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો

SBI ક્લાર્ક ભરતી એપ્લિકેશન ફી

Gen/OBC/EWSરૂ.750/-
SC/ST/PwD/ESM/DESMકોઈ ફી નથી

SBI ક્લાર્ક ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ07/09/2022
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ27/09/2022
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત)નવેમ્બર 2022
મેઈન પરીક્ષા (અંદાજીત)ડિસેમ્બર 2022


ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા : અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા:.    અહીં ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad